મોરબી : એટીએમ કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ ખોવાયેલ છે

- text


મોરબી : સાવસર પ્લોટ વાળી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી જુના બસ સ્ટેન્ડ નજીક સાંજે 6:30 દરમિયાન મોરબીના શનાળા ગામે રહેતા ધનજીભાઈ સુંદરજીભાઈ દેત્રોજાનું આર્મીના ઓળખ પત્ર (સ્માર્ટ કાર્ડ), એટીએમ કાર્ડ ખોવાયેલ છે. જે પણ કોઈ વ્યક્તિને આ ડોક્યુમેન્ટ મળે તેમણે મોબાઈલ નમ્બર 9879838468 પર અથવા એ વન પાન શનાળા મેઈન રોડ, આશર મોબાઈલની બાજુમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- text

 

 

- text