બીકોમ ફર્સ્ટ સેમેસ્ટરમાં મોરબીનો વિદ્યાર્થી યુનિવર્સીટી પ્રથમ

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષામાં મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થી ચૈતન્ય રાવલ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ મોરબીનું તેમજ પી.જી.પટેલ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

- text