મોરબીના નાનીવાવડી પાસે કાર રોડ નીચે ઉતરી ગઈ

- text


મોરબી : નાનીવાવડી પાસે આવેલ મહાદેવ મંદિર જવાના રોડ પર આજે બપોરના સમયે આઈ ૨૦ નવી કાર કોઈ કારણો સર રોડ પરથી નિચે ઉતરી જતા કારમાં સવાર ટ્રાઈવર સહીત અન્ય યુવાન સમય સુચકતા વાપરીને કારમાંથી બહાર નિકળી જતા બચાવ થયો હતો

મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પરથી નવી કાર લઈને વાવડી તરફ જતા હતા ત્યારે કોઈ કારણો સર ઈશ્વરીયા માહદેવ મંદિર પાસે આઈ ૨૦ કાર રોડ નિચે ઉતરી ગઈ હતિ પરંતુ કારમાં સવાર બન્ને લોકો સમય સર કારમાંથી ઉતરી જતા બન્ને બચાવ થયો હતો જ્યારેબન્ને માંથી એકને સામન્ય ઈજા થઈ હતી.

- text

- text