જાન્યુઆરી મહિનાનું પુસ્તક પરબ આ વખતે 31 ડિસેમ્બર ના રોજ યોજાશે

- text


મોરબીમાં સતત નવ મહિનાથી દર મહિનાના પહેલા રવિવારે વાચન પ્રેમીઓ માટે પુસ્તક પરબ યોજાય છે જેમાં વાચકો વિનામૂલ્યે મનગમતાં પુસ્તકો વાંચવા લઈ જઈ શકે છે. આગામી 5-6 અને 7 જાન્યુઆરીના રોજ મોરબીમાં યુવા જ્ઞાનોત્સવનું આયોજન હોવાથી જાન્યુઆરી મહિનાના પુસ્તક પરબની તારીખમાં ફેરફાર કરેલ છે જેની દરેક વાચક નોંધ લેશો??

- text

તા. 31-12-2017 ને રવિવારે સવારે 9 થી 11.30 વાગ્યા સુધી સરદાર બાગ, શનાળા રોડ, મોરબી. ખાતે યોજાશે

- text