NewsMorbi મોરબી : ઝીંઝુડા નજીક ત્રણ યુવાનોને ભરખી જનાર અકસ્માતનો લાઈવ વિડીયો વાઇરલ By Hitesh Thakar - 14/12/2017 at 12:51 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : ગઈકાલે મોરબીથી કોઠાવારા પીરની દરગાહ જી રહેલા પાંચ યુવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનાનો લાઈવ વિડીયો વાઇરલ થયો છે. - text - text