મોરબી : જુગાર રમતા 2 ઝડપાયા

- text


મોરબીના વજેપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હિતેષ પ્રેમજી સોલંકી (ઉ.વ.૩૧) રહે. વણકરવાસ અને ભોજા જીવા લાબરીયા ભરવાડ ઉ.વ.૨૧) રહે. વજેપર વાળાને પોલીસે ઝડપી લઈને ૨૫૦૦૦ રોકડ જપ્ત કરી બન્ને જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text