અજંતા સામે એશિયન ફલેક્સિપેકમાં આગ : કરોડોનું નુકશાન

- text


મોરબી : રાજકોટ મોરબી હાઇવે પર અજંતા ક્લોક સામે આવેલ એશિયન ફલેક્સિપેક નામના કારખાનામાં આગ લાગતા કરોડો રૂપિયાનુ નુક્શાન પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલ એશિયન ફલેક્સિપેક નામના પ્લાસ્ટિકના પાઉચ પ્રિન્ટિંગ યુનિટમાં આજે રાત્રે આગ લાગી હતી.આગને કારણે ફેક્ટરીની આધુનિક મોંઘી મશીનરીને વ્યાપક નુકશાન પહોંચતા કરોડો રૂપિયાની નુક્શાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.

- text