મોરબી : કિંજલ દવે આજે મોરબીમાં : રબારી સમાજનાં લગ્નોત્સવમાં હાજરી

- text


મોરબીમાં શ્રી વડવાળા સમાજ દ્વારા આયોજીત સમૂહલગ્નોત્સવમાં આજે ચાર ચાર બંગળીવાળી ગાડી લઈ દઉં ફેઈમ પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે ઉપસ્થિત રહી પોતાનાં સૂરીલા કંઠનાં કામણ પાથરશે. રબારી સમાજ આયોજીત સમૂહલગ્નોત્સવમાં કિંજલ દવે ઉપરાંત ગુજરાતી ગીત-સંગીતનાં નામી કલાકારો પણ પોતાની કલાને પ્રસ્તુત કરશે. સમસ્ત રબારી સમાજ કિંજલ દવે અને અન્ય કલાકારોને સાંભળવા આતુર છે.

- text

- text