મોરબીના યુવાને દુબઇ જવાની લાલચે 40,000 ગુમાવ્યા

- text


મોરબી માં સો ઓરડી મેઈન રોડ પાસે રહેતા વિજયકુમાર લાલજીભાઈ સોલંકી એ ભાવિનકુમાર પ્રવીણભાઈ પાડલિયા સામે છેતરપિંડીનો બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ માં જણાવ્યા મુજબ આરોપીએ દુબઇ જવાની ટિકિટ અપાવી સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને સમયાંતરે 40,000 ની છેતરપિંડી કરી છે.બાદમાં ફરિયાદના ફોન નહિ ઉપાડતા પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text