તાલાલા પંથકની શુદ્ધ કેસર કેરી મોરબીમાં મેળવો તદ્દન વ્યાજબી ભાવે

ગીર પંથકના ખેડૂતો દ્વારા સીધું વેચાણ : હાઉસિંગ બોર્ડ સામે અને બેલ પિયાટોસ ખાતે કેરીના બોક્સ ઉપલબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સ્વાદપ્રિય મોરબીવાસીઓને શુદ્ધ-ઓર્ગેનિક કેસર...

મોરબીમાં કાલે શુક્રવારે રાજ્યમંત્રીના હસ્તે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યમંત્રીના વરદ હસ્તે થશે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તા.13ને શુક્રવારના રોજ સવારે 9...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બમણી રકમ ચુકવવાની સાથે એક વર્ષની કેદ

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના મેળવ્યા બાદ રકમ પરત નહીં ચૂકવી બદલામાં આપેલ ચેક પણ રિટર્ન થતા આ અંગેનો...

સૌરાષ્ટ્ર યુનિ.ના બી.કોમ. સેમ-1ના રિઝલ્ટમાં આર. ઓ. પટેલ મહિલા કોલેજનો ડંકો

Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 માર્ક મેળવ્યા મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં જાહેર કરાયેલ બી.કોમ. સેમેસ્ટર 1ના પરિણામમાં આર.ઓ. પટેલ મહિલા કોલેજની...

મોરબીના સભારાવાડીના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અપાયો

રૂ. 25 હાજર રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરાયા મોરબી : મોરબી તાલુકાના સભારાવાડીના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ...

12 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી રાયની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.12...

ધોરણ-12 સાયન્સમાં મોરબી જિલ્લાનું 85.36 ટકા પરિણામ : સમગ્ર રાજ્યમાં મોરબી બીજા ક્રમે

મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્રમાં વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ  મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર 1448 પૈકી 1236...

ડે સ્પેશિયલ : આધુનિક નર્સિંગના જનેતા ફ્લોરેન્સ નાઇટેન્ગલ ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે કેમ...

દર વર્ષે તા. 12 મેના રોજ નર્સોના સન્માનમાં ઉજવાય છે ઇન્ટરનેશનલ નર્સ ડે સમાજમાં સેવાનું પ્રતીક ગણાતી નર્સના સન્માનમાં દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય...

મોરબીનો યુવાન જ્હોની વોકર દારૂની બે બાટલી સાથે ઝડપાયો

મોરબી : મોરબી અવની ચોકડી રોડ ઉપર સિટી એ ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા શ્રવણ નામના શખ્સને જ્હોની વોકર...

મોરબીના રાપર ગામે ટ્રેકટર નીચે દબાઈ જતા યુવાનનું મૃત્યુ

ગૌશાળામાં ગડદા ખાલી કરી ટ્રેકટર વાળવા જતા અકસ્માત સર્જાયો મોરબી : મોરબી તાલુકાના રાપર ગામે ગૌશાળામાં ગડદા ખાલી કરી ટ્રેકટર વાળવા જતા અકસ્માત સર્જાયો હતો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: આ પ્રચારકોએ ચૂંટણી પ્રચારના અંત પછી જિલ્લામાં સમાવિષ્ટ મત વિસ્તાર છોડી દેવાનો આદેશ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મેના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 હેઠળ મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં...

Morbi: મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓને No Entry: જાહેરનામુ પ્રસિદ્ધ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા. 7મેના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી...

Morbi: શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવી પડશે

Morbi; ગુજરાત રાજ્યમાં તા.7મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ...

Morbi: તમારા બાળકને ગાલપચોળિયું થયું છે? તો આટલુ કરો

Morbi: હાલ મોરબીમાં બાળકોમાં ગાલ પચોળિયાની બીમારી જોવા મળી રહી છે. ત્યારે મોરબીના સ્પર્શ હોસ્પિટલના ડો. મનિષ સનારિયાએ બાળકોમાં થતી આ ગાલ પચોળિયાની બીમારી...