મોરબી : શનિવારે લેવાયેલા તમામ 57 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ

 

મોરબી : મોરબી જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા હાલ માસ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. જેમાં ગઈકાલે શનિવારના રોજ 51 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ જાહેર થયા છે. જેમાં તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.