રાજેશકુમાર ભોગીલાલ પાડલીયાની પુત્રી માર્ગીબેનનું અવસાન : સાદડી મોકૂફ

- text


મોરબી : મૂળ વિરપરવાસી હાલ મુંબઈ ઘાટકોપરવાસી માર્ગીબેન હાર્દિકભાઈ ઉં.વ. 28, તે રાજેશકુમાર ભોગીલાલ પાડલીયાની પુત્રી તથા દોશી ટાવર વાળા સ્વ. નવીનચંદ્ર સૌભાગચંદ્ર મહેતા (ખાનપરવાળા) તથા ભરતભાઇ, જયેશભાઇ અને મહેશભાઈની ભાણેજનું તારીખ 16-05-2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતની સાદડી મોકૂફ રાખેલ છે. સદગતના મોસાળ પક્ષના મો નં. 9067745949, 7878151121 તથા 7303302275 પર જ શોક સંદેશ વ્યક્ત કરવા મહેતા પરિવારે અનુરોધ કર્યો છે.

- text