મોરબી : યુવકે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી

- text


મોરબી : મોરબીના રહેવાસી સ્વ. અરજણભાઈ કરશનભાઇ ખામ્ભલાના પુત્ર ડો. હર્ષદભાઈએ MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શહેરના મચ્છુકાંઠા રબારી સમાજ તથા ખામ્ભલા પરિવારના લોકોએ હર્ષદભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

- text