રાજેશભાઇ પ્રેમજીભાઈ કોટકનું અવસાન-બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ પ્રેમજીભાઇ કોટક તે સ્વ. પ્રેમજીભાઇ હીરજીભાઈ કોટકના પુત્ર તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ, કિશોરભાઇ અશોકભાઈ, અશ્વિનભાઈ, અમિતભાઈના ભાઈ તથા ઇન્દુબેન દિલીપકુમાર માનસેતા, જ્યોતિબેન મહેશકુમાર ઠક્કરના ભાઈ તથા જવાહર, દર્શિત(લાલો)ના કાકાનુ 30/12/2019 સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું 3/1/2020 શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે જલારામ મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text