મોરબીના વિદ્યાર્થીઓ જોગ : સાયન્સ પ્રવાહ માટે પ્રખ્યાત રાજકોટની પ્રીમિયર સ્કૂલ દ્વારા 22મીએ સ્કોલરશીપ ટેસ્ટ

- text


ધો. 11 અને 12 સાયન્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તક : અહીં માઇક્રોપ્લાનીંગથી અભ્યાસક્રમને અનુસરવાની સાથે JEE / NEETની સંપૂર્ણ તૈયારી પણ કરાવવામાં આવે છે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબી જિલ્લાનાના ધો. 11 અને 12 સાયન્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે રાજકોટની ખૂબ જાણીતી પ્રીમિયર સ્કૂલ દ્વારા આગામી 22મીએ સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં ધો. 10ના મેથ્સ અને સાયન્સનું સિલેબસ રાખવામાં આવ્યું છે. ટેસ્ટમાં 50 માર્કસના એમસિક્યુ હશે. ટેસ્ટનો સમય સવારે 10થી 12નો રહેશે.

રાજકોટની પ્રીમિયર સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ધો. 11 અને 12 સાયન્સનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. સાથે સ્કૂલમાં કોમ્પિટિટીવ એક્ઝામ, JEE, NEET, AIIMS, JIPMER, BITS, VITની પણ તૈયારી કરાવવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થી અને વાલી સમુદાય વચ્ચેના રચનાત્મક સહકારથી શાળાએ ભૂતકાળમાં ખૂબ સારા પરિણામ મેળવ્યા છે.

અહીં JEE / NEET/AIIMS/GUJCETમાં 22 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અહીંના સંચાલકો એ જ શિક્ષકો છે. અહીંના વિદ્યાર્થીઓને પર્સનલ ટ્યુશનની જરૂર જ નહીં પડે તેવી શાળા દ્વારા ગેરેન્ટી પણ આપવામાં આવે છે.અહીં વિદ્યાર્થીઓ પાસેથી ખોટી મજૂરી કરાવ્યા વગર આઉટપુટ ખૂબ જ મેનેજમેન્ટથી મેળવવામાં આવે છે. અહીં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને કોમ્પ્યુટરની અદ્યતન પ્રયોગશાળાઓ પણ છે. શિક્ષકો દ્વારા વાલીઓ સાથે સમયાંતરે મિટિંગ કરીને વિદ્યાર્થીની પ્રોગ્રેસ રજૂ કરવામાં આવે છે.

- text

આ શાળા દ્વારા ગર્લ્સ અને બોયસ માટે હોસ્ટેલ સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. વધુમાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. તો ધો. 11 અથવા 12 સાયન્સનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા ઇચ્છતા મોરબીના વિદ્યાર્થીઓ માટે ખાસ તક છે. આગામી તા.22ના રોજ રાજકોટ ખાતે પ્રીમિયર ટિમ સંચાલિત અંબિકા સ્કૂલ, ગંગોત્રી પાર્ક મેઇનરોડ, કેરાલા પાર્ક, બિટી સવાણી કિડની હોસ્પિટલની સામે, યુનિવર્સિટી રોડ ખાતે સ્કોલરશીપ ટેસ્ટ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે મો.નં. 9409780300 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text