મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી.લીધો હતો.આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે પ્રદિપભાઇ શામજીભાઇ કારૂ લુહાર ઉવ.૫૪ રહે.મોરબી તખ્તસિંહજી રોડ ખોજાખાના પાસેને મોરબી નવાડેલા રોડ શિવાની સીઝન સ્ટોર્સ પાસે રેડ કરીને અક્ષયભાઇ પરેશભાઇ પરમાર દરજી રહે.માંડવી ભીડમાં ઓસો હોટલ પાસે જી.કચ્છભુજ પાસેથી BIG WIN 24*7 નામની ઓનલાઇન એપ્લીકેશન મેળવી મોબાઇલ ઉપર ભારત બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટેસ્ટ ક્રિકેટ મેચ ઉપર રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતા .૩૮૫૦/ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦/ મળી કુલ રૂ.૧૩૮૫૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ કચ્છના શખ્સ સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text