મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે ભક્તિનગર સર્કલ ખાતે સફાઈ કરાશે

મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે 150થી વધુ સભ્યો દ્રારા મોરબીના જુદા-જુદા સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આવતીકાલે તા. 17 નવેમ્બરના રોજ સવારે 6.30 કલાકે ભક્તિનગર સર્કલ, કંડલા બાયપાસ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાશે. જેમાં LORENCE VITRIFIED AND LANDFORD CERAMICના કર્મચારીઓ જોડાઈને સ્વચ્છતા અભિયાન સમિતિને પ્રોત્સાહન પૂરું પાડશે. સ્વચ્છતા અભિયાનમાં જોડાવા ઇચ્છુક લોકોએ મોબાઈલ નં. 97277 70271 અથવા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628