માળીયા (મી.) : યુવાનનો ઝેરી દવા પી લઇને આપઘાત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં નીરૂબેન નગરમાં રહેતા હાજીભાઇ ઇસ્માઇલભાઇ સુમરા (ઉ.વ. ૨૫) એ ગઈકાલે તા. 13 નવેમ્બરના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયા (મી.) સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text