મોરબી : શશિકાન્ત રતિલાલભાઈ બુદ્ધદેવનું અવસાન

મોરબી : શશીકાંતભાઈ રતિલાલભાઈ બુદ્ધદેવ તે દિનેશભાઇ, મનોજભાઇના મોટાભાઈ તેમજ પંકજભાઈ,સચિનભાઈ, આશાબેન અજયકુમાર ઠક્કર, ડિમ્પલબેન પ્રકાશકુમાર આશાણી અને મીરાબેન અતુલકુમાર દતાણીના પિતાનું તા.15 ના રોજ અવસાન થયું છે.સતગતનું ઉઠમણું તથા સસુર પક્ષની સાદડી તા.16ને સોમવારે સાંજે 5-30 વાગ્યે એ.કે.કોમ્યુનિટી હોલ નવા હાઉસિંગ બોર્ડ મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે.