સરોજબેન દાનુભા ગોહિલનું અવસાન

ટંકારા : સરોજબેન દાનુભા ગોહિલ ઉં.વ.58 તે, દાનુભા ગોહિલના પત્ની તથા વિક્રમસિંહ, અરવિંદસિંહના માતા તથા સેજલ, નીરવ અને માનસીના દાદીનું તારીખ 12ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16/9/19ને સોમવારે સાંજે 04:00થી 06:00 કલાકે તેમના નિવસ્થાન હડમતીયા, (પાલણપીર), મેઈન બજાર ખાતે રાખેલ છે.