નીમી રામાણીએ સ્વિમિંગ સ્પર્ધામાં મોરબીનું નામ રોશન કર્યું

- text


મોરબી : મોરબીમાં હાલમાં યોજાયેલા ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધામાં નીમી રામાણીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લાનું તથા રામાણી પરિવારનું નામ રોશન કર્યું હતું.

- text

મોરબી ક્રાંતિકારી સેનાના મેમ્બર નિશાંતભાઇ રામાણીની પુત્રી નીમી રામાણી, જે ન્યુ એરા ગ્લોબલ સ્કુલમાં ધોરણ-૮માં અભ્યાસ કરે છે, તેણે ખેલ મહાકુંભમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા ક્ષેત્રે દ્ધિતિય નબંર પ્રાપ્ત કરેલ હતો. તેમજ હાલમાં તેણી રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે તૈયારી કરી રહી છે. આ તકે નીમી રામાણીને પરિવારના સભ્યોએ તથા સાગા-સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવીને ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text