માહીન એન્ટરપ્રાઈઝ : સોલાર રૂફટોપ પ્લાન્ટના ફિટિંગ માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ

- text


સોલાર રૂફટોપથી બનો આત્મનિર્ભર અને વિજબીલની છોડો ફિકર, 2 થી 3 વર્ષમાં મેળવો રોકાણનું પૂરેપૂરૂ વળતર : સરકાર તરફથી રૂફટોપ ઉપર 40 ટકા સબસીડી તથા કંપની તરફથી 5 વર્ષની ફ્રી સર્વિસ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : પર્યાવરણ બચાવવા માટે સોલાર રૂફટોપનો વપરાશ કરવો એ સમયની માંગ છે. ઉપરાંત સોલાર રૂફટોપ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ વપરાશકર્તાના નાણા પણ બચાવી આપે છે. આ પ્લાન્ટ થકી જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને વધેલી વીજળી સરકારને આપી શકાય છે. જેમાં ઇલેકટ્રીક બીલમાં સોલાર રૂફટોપ દ્વારા બનાવેલી વિજળીના યુનીટ અનેે વપરાયેલ વિજળીનો ડીફરન્સ પ્રમાણે બિલ ભરવાનુ થાય છે. સ્કૂલ, હોસ્ટેલ, કારખાના, ઓફીસ, ઈન્ડસ્ટ્રીઝ અને ઘર સહિતની અનેક જગ્યાએ તેનો પ્લાન્ટ સ્થાપી શકાય છે. અંદાજીત બે થી ત્રણ જ વર્ષમાં રોકાણનું પૂરેપૂરું વળતર મળી રહે છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય કે આ પ્લાન્ટ નાખવા માટે કરવું શું? આ પ્રશ્નનો જવાબ લઈને આવ્યું છે મોહીન એન્ટરપ્રાઈઝ. શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે મનાલી હોટેલ કોમ્પ્લેક્સમાં આવેલ મોહીન એન્ટરપ્રાઈઝના સોલાર રૂફટોપ પ્લાન્ટની પેનલ, સોલાર ઇનવર્ટર સહિતની તમામ પ્રોડક્ટ ઉપ્લબ્ધ છે. અહીં RAYZON SOLAR, WAAREE SOLAR, VIKRAM SOLAR, કિરલોસકર સોલાર, ટાટા પાવર સહિતની ખ્યાતનામ MNRE કંપનીઓના સોલાર તેમજ K-SOLAR, ABB, ડેલ્ટા, પોલી કેબ, સોલક્ષ અને JYF સહિતની કંપનીના ઇનવર્ટર ઉપ્લબ્ધ છે.

- text

*સોલાર રુફ્ટોપ માટે જગ્યાની જરૂરિયાત
100 ફૂટ/ કિલો વોટ છે. તેનાથી વીજ ઉત્પાદન
આશરે 4-5 યુનિટ/ કિલો વોટ( પ્રતિ દિવસ ) થાય છે. વીજ બીલમાં માસિક આશરે રૂ. 800/કીલો વોટ જેટલી બચત થાય છે.આ ઉપરાંત સ્કાય (સોલારશક્તિ કિશાન યોજના) હેઠળ ખેડૂતો પણ સોલાર પ્લાન્ટ સ્થાપીને ફાયદો મેળવી શકે છે. ખેડૂતો માટે પણ આ પ્લાન્ટ ખૂબ લાભદાયી છે.

રિકવાયર્ડ ડોક્યુમેન્ટ

લાઈટ બિલ
આધાર કાર્ડ
પાસપોર્ટ ફોટો-2
વેરાબીલ
પાનકાર્ડ
કેન્સલ ચેક

સોલાર રુફટોપ સિસ્ટમની સબસીડી ચાલુ થઈ ગઈ છે

1 કિલો વોટ ગ્રીડ સાથે સંકળાયેલ પાવર પ્લાન્ટ સબસીડી બાદ કરતાં ફક્ત રૂપિયા -28096/-
2 કિલો વોટ – 55892/-
3 કિલો વોટ – 83407/-
4 કિલો વોટ – 118919/-
5 કિલો વોટ – 153102/-
6 કિલો વોટ – 184825/-
10 કિલો વોટ – 3,18,237/-

વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો ……
MAAHIN ENTERPRISE ( SOLAR DIVISION ) – MORBI
1st Floor, Hotel Manali Complex, Opp New Bus Stand, Morbi
RAVI MERJA -+91 99740 98832

MAAHIN ENTERPRISE ( SOLAR DIVISION ) – RAJKOT
Dhwani Industrial Area , Street no. 7 , Nr. Kothariya Solvant Railway Rosing,
HARSHAD GHODASARA –+91 99989 84872

MAAHIN ENTERPRISE ( SOLAR DIVISION ) -JAMANAGAR
BHARATBHAI PATEL – +91 84602 27728

આ યોજનાની માહિતી તમારા મિત્રો અને ફેમિલીને મોકલવાનું ભૂલશો નહીં જેથી તમારા મિત્રો અને ફેમિલી પણ ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકે.

- text