મોરબી : કિરીટભાઈ બારડનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી રજપૂત ખવાસ કિરીટભાઈ રણછોડભાઈ બારડ (નિવૃત એસ. ટી. કર્મચારી, ઉ.વર્ષ. 68) તે ભાર્ગવ બારડ, નિમીષા યશવન્તસિંહ સોલંકી (ગાંધીનગર) તથા દર્શના પ્રવીણભાઈ જાદવ (મોરબી)ના પિતાનું તા. 1ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 3 ને શનિવારે સાંજે 4 થી 6 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ 2, ભવાની ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text