મોરબીના નારણકા ગામે પ્રા. શાળાના વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

- text


મોરબી : મોરબીના નારણકા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ પ્રત્યે સતત ગ્રામજનોએ પ્રેમ દાખલી નારણકા ગામની પ્રાથમિક શાળામાં અવાર-નવાર શૈક્ષણિક કીટ તથા સ્કુલબેગો તદ્દઉપરાંત નાસ્તો કરાવી બાળકોના ચહેરા પર સ્મિત લેહરાવવા પ્રયત્ન કરવામાં આવે છે.

- text

ત્યારે આજરોજ નારણકા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને દીલીપભાઈ દાવા તથા અવિનાશભાઇ રમેશભાઈ દાવા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરી બાળકોને ઉત્સાહીત કર્યા હતા. આ તકે પ્રાથમિક શાળાના આચાર્ય પ્રાણજીવન પૈજા અને શિક્ષક સ્ટાફે આભાર વ્યક્ત કરેલ હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text