મોરબી : નિર્મળાબેન જયંતીલાલ સાંચલાનું અવસાન

મોરબી : મચ્છુકઠીયા સઇસુતાર નિર્મળાબેન જયંતીલાલ સાંચલા, તે સ્વ. બાબુલાલ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ.મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી તથા અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ, નિયોગભાઈના મોટાબહેનનું મુંબઈ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.