મોરબી : મનજીભાઈ ત્રિભોવનભાઈ ચાડમિયાનું અવસાન

મોરબી : ચાડમિયા મનજીભાઈ ત્રિભોવનભાઈ (ઉ.વ.59) તે દયારામભાઈ, ભાણજીભાઈના ભાઈ અને કમલેશભાઈ તથા આનંદભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.17ને સોમવારે રાત્રે 8થી10 વાગ્યા દરમ્યાન ખરેડા ગામે તેમના નિવાસ સ્થાને મોરબી ખાતે રાખેલ છે.