મોરબી : TV9 ચેનલના રિપોર્ટર રાજેશ અંબાલિયાના પિતાનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી Tv9ના રિપોર્ટર રાજેશ અંબાલિયાના પિતા રામજીભાઈ અંબાલિયાનું આજે તારીખ 11જૂનના સવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા સવારે 11:00 કલાકે તેમના નિવાસ સ્થાન મારુતિ નગર, સો-ઓરડી, મોરબી-2 ખાતેથી નીકળશે. પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ અર્પે…ઓમ શાંતિ..