મયુર જીમખાનાની પ્રમુખ તેમજ કારોબારીની ચૂંટણી માટે ૨૨ મે સુધી અરજી કરી શકાશે

- text


મયુર જીમખાનાની પ્રમુખ તેમજ કારોબારીની ચૂંટણી માટે ૨૨ મે સુધી અરજી કરી શકાશે

મોરબી : લાલબાગ મોરબી સ્થિત આવેલી મયુર જીમખાના કલબની કારોબારી સભ્યો તેમજ પ્રમુખ પદની ચૂંટણી આગામી 2 જૂન 2019ને રવિવારના દિવસે યોજાનાર છે ત્યારે કલબના પ્રમુખ તેમજ કારોબારી સભ્યોની ચૂંટણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ જે 17 મે 2019 હતી એના બદલે હવે 22 મે 2019ને રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે એવું મયુર જીમખાના કલબના પ્રમુખની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text