મોરબી : દિલખુશ ભેળવાળા હસમુખલાલ સોમમાણેકનું અવસાન

મોરબી : મોરબીનિવાસી દિલખુશ ભેળવાળા હસમુખલાલ છગનલાલ સોમમાણેક(ઉ.વ. 67), તે અશોકભાઈ, લાલાભાઇ તથા મહેશભાઈના મોટાભાઈ અને વિશાલભાઈ તથા મેહુલભાઈના પિતાનું આજરોજ તારીખ 3ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા આજે રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાન લખધીરવાસ ચોક, આર્યસમાજ મંદિરની બાજુમાં, મોરબી ખાતેથી નીકળશે.