મોરબી : સૂર્ય ફરતે પૂર્ણ કદનું મેઘધનુષ રચાતા આહલાદક નજારો સર્જાયો

- text


 

મોરબી : હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે સૂરજદાદાનો આકાશમાં વાદળછાયા વાતાવરણમાં હૃદય મનને ટાઢક આપે તેવો રોચક નજારો જોવા મળ્યો હતો.સામાન્ય રીતે મેઘધનુષ પૂર્વ અથવા પશ્ચિમમાં રચાતું હોય છે અને સવારે અથવા સાંજે જ જોવા મળે છે.આ મેઘધનુષ પણ પૂર્ણ રીતે રચાતું નથી.ખાસ કરીને પૂર્ણ મેઘધનુષ બપોરના સમયે જ રચાતું હોય છે.ત્યારે આજે સુય ફરતે પૂર્ણ કદનું મેઘધનુસ રચાતા આકાશમાં વૈભીવી નજારો સર્જાયો હતો.જેને જાનિવાળી પીનાલા એટલે કે તેમાં સાતે સાત રંગો જોવા મળે છે.તેવું ખગોળશાસ્ત્રીઓ માંની રહ્યા છે.જોકે જ્યોતિષ શાસ્ત્રના કહેવા મુજબ આ સૂર્યનારાયણના સંકેત સારા વરસાદ થવાની સંભાવના છે.

- text

- text