મોરબી : લીંબાભાઈ ગંગારામભાઈ બાપોદરીયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરેચી નિવાસી હાલ મોરબી લીંબાભાઈ ગંગારામભાઈ બાપોદરીયા ( ઉ.વ. ૮૫) તે પ્રવીણભાઈ, સુરેશભાઈના પિતા તથા નિખિલ, નિર્ભય, દીપના દાદાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સવારે ૮ થી ૧૦ તેઓના નિવાસસ્થાને ૨/૨૫ બી વિજયનગર-૨, ગાયત્રી સોસાયટી પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.