મોરબીના ઓમ વોટર રિસોર્ટમાં ૨૧મીએ ધુળેટીનો શાનદાર જલસો

- text


રંગ બરસે -૨મા ફૂલ ડે મોજ, મસ્તી અને ધમાલ : કોમેડી એકટર રિદ્ધિ પટેલ પણ રહેશે ખાસ ઉપસ્થિત

મોરબી : મોરબીના ઓમ વોટર રિસોર્ટમાં આગામી તા. ૨૧ના રોજ ધુળેટીના શાનદાર જલસાનું આયોજન કરવામાં આવ્યું છે. રંગ બરસે – ૨ના આ કાર્યક્રમમાં ફૂલ ડે મોજ, મસ્તી અને ધમાલ કરાવવામાં આવશે. આ જલસામા કોમેડી એકટર રિદ્ધિ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાની છે.

- text

મોરબીમા કોઈ પણ તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ત્યારે અહીંની ઉત્સવ પ્રિય જનતા માટે તા. ૨૧ના રોજ ધુળેટીના પર્વે નવલખી રોડ પર વનાળિયા નજીક આવેલ ઓમ વોટર રિસોર્ટ ખાતે રંગ બરસે -૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને ધૂળેટીનો શાનદાર જલસો કરાવવામાં આવનાર છે. ધુળેટીના પર્વે પોતાના પરિવાર સાથે કે મિત્રો સાથે ઓમ વોટર રિસોર્ટ ખાતે કરેલી ફૂલ ડે મોજ, મસ્તી અને ધમાલ એક યાદગાર સાંભરણુ બની રહેશે. પાસ મેળવવા માટે મો.નં. 81609 91135 અથવા 84535 35858 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text