વાંકાનેરના મોહંમદકાસાની પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સહમંત્રી તરીકે નિમણૂંક

- text


વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ જાવીદ પીરઝાદાના પુત્ર મોહંમદકાસાની પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.

મોહંમદકાસાની પીરઝાદા દ્વારા અગાઉ રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” અંતર્ગત સ્થાનિય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઇ તેઓને આ જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમની આ નિમણૂંક માટે મુસ્લિમ સમાજના અગ્રણી સરફરાજ હુસેનભાઇ ઘાંચી અને પઠાણ જમાત અગ્રણી શાહબાઝખાન પઠાણે તેમને શુભેચ્છા પાઠવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text