મોરબી : નિવૃત એ.એસ.આઇ.વિજયસિંહ ધીરુભા ઝાલાનું અવસાન

મોરબી : વાંકાનેરના રાતીદેવળી નિવાસી વિજયસિંહ ધીરૂભા ઝાલા (નિવૃત એ.એસ.આઈ. મોરબી તાલુકા પોલીસ) તે પ્રવિણસિંહ ધીરૂભા ઝાલા (એસટી ડ્રાઇવર વાંકાનેર)ના મોટાભાઈ અને શક્તિસિંહ વિજયસિંહ ઝાલાના પિતાશ્રી તેમજ ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલાના મોટાબાપુનું તા. 6 ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9 ને શનિવારના રોજ નિવાસસ્થાને રાતીદેવળી વાંકાનેર મુકામે રાખેલ છે.