મોરબી : ગુલાબબેન છગનભાઇ રોકડનું અવસાન

મોરબી :ગુલાબબેન છગનભાઇ રોકડ (ઉ.વ.66) તે શિરીષભાઈ અને હિરેનભાઈના માતાનું તા.12ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.14ના રોજ સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને મહાવીર નગર -4 બ્લોક નંબર 57એ નિત્યાનંદ સોસાયટી મોરબી ખાતે અને તા.15ના રોજ સવારે 9 થી 12 દરમ્યાન પટેલ સમાજ વાડી બસ સ્ટેન્ડ પાસે સાજડિયારી ખાતે રાખેલ છે.