ત્રાજપર ચોકડી નજીક બે બાટલી દારૂ સાથે પરપ્રાંતીય ઝડપાયો

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે કેશુભાઇ દુરલાભાઇ ચૌહાણ, ઉ.૩૧, રહે.મોરબી-૨ ત્રાજ્પર ચોકડી પાસે ગુજરાત જીનની ઓરડીમા મુળ રહે નીદી ઘડ ફલીયવડ બડા ઇટાલા અલીરાજપુર એમ.પી વાળાને કિંગ વ્હીસ્કી પ્રોડ્યુસ ઓફ ઇંડીયા એમ.પી.લખેલ ૭૫૦ એમ.એલ ની પ્લાસ્ટીકની બોટ્લ નંગ ૨ કિ રૂ.૬૦૦ સાથે લઇ નીકળતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en