ચાલુ ટ્રેઈને કચ્છના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે પોલીસ અને તેમના પરિવારજનોએ શું કહ્યું : જુઓ વિડિઓ

- text


મૃતક ભાનુશાલીના મૃતદેહને અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે લઇ જવાયો : જે કોચમાં હત્યા થઈ તે કોચની પણ અમદાવાદમાં એફએસએલ તપાસ કરશે

મોરબી : કચ્છથી અમદાવાદ જતી ટ્રેનમાં એસી કોચમાં સવાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની સામખીયાલી નજીક રાત્રીના ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યાના બનાવ બાદ તેમના મૃતદેહને માળીયા મિયાણા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ વડા, ગાંધીધામ રેલવે પોલીસના વડા અને ભાનુશાલીના પરિવારજનો માળીયા મિયાણા પોહ્ચ્યા હતા. જ્યાં ભાનુશાલીના પરિવારજનોની માંગ મુજબ તેમના મૃતદેહને અમદાવાદ પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ હત્યા કેસ અંગે મોરબી જિલ્લા પોલીસ અને રેલવે પોલીસના અધીકારીઓ અને મૃતક ભાનુશાલીના પરિવારજનોઓ શું કહ્યું તે સમગ્ર વિગતો જાણવા જુઓ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ..

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text