મોરબી : હેમુભા દાનસંગજી ઝાલાનું અવસાન

મોરબી : શકત શનાળા નિવાસી હેમુભા દાનસંગજી ઝાલા (ઉ.વ 86) તે સ્વ.કિરીટસિંહ, જુવાનસિંહ,લખુભાં, (મોરબી નગરપાલિકા) ના પિતાનું તા.25ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૯ ને ગુરુવારે સાંજે 4થી6 કલાકે ઝાલા ક્ષત્રિય સમાજવાડી ,રામજી મંદિરની બાજુમાં શકત શનાળા મોરબી ખાતે રાખેલ છે.