મોરબી : કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ તે અશ્વીનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ ( હીના ટાઈમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતાશ્રી, અને સ્વ. હંસરાજભાઈ મોરારજીભાઈ મીરાણી ( ખેવારીયાવાળા) ના જમાઈ તેમજ મોરબી લોહાણા મહાજન મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તથા યુગલકીશોર ભીંડોરા, નરેન્દ્રકુમાર રાચ્છના સસરા નુ ૮૫ વર્ષની વયે તા. ૧૬ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે, સદગતનુ ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૯ને સોમવારના રોજ સાંજે ૫ કલાકે જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.