અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ

મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ બેસણુ આવતી કાલે તારીખ:10/11/2018 ના રોજ મોરબી મુકામે રાખેલ છે. સોની પરષોતમદાસ દેવચંદભાઇ રાધનપરા ની દિકરી (સુરવદરવાળા) અંબાલાલ તથા માણેકલાલ ના બેન અશોકભાઇ, જયંતીભાઇ, તથા હર્ષદભાઇ ના ફૈબા બંને પક્ષ નું બેસણુ સાથે રાખેલ છે. સ્થળ: સોની જ્ઞાતી ની વાડી , પારેખ શેરી, મોરબી, સમય: સાંજે 4 થી 6 માં રાખેલ છે.