મોરબીમાં ડમડમ હાલતમાં એક્ટિવા ચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી ટ્રાફિક પોલીસે દારૂ પી ડમડમ હાલતમાં નીકળેલા રમેશભાઇ લવજીભાઇ મેસરીયા, ઉ.વ. ૩૦ રહે. મોરબી અનંતનગર બ્લોક નં. ૧૧ વાળાને એક્ટિવા સાથે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text