કોર્ટ કેસ પાછો ખેંચી લે જે નહિતર મારી નાખીશ : ટંકારામાં ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના સરાયા ગામે રહેતા ચીરાગભાઇ ધીરૂભાઇ વીઠલાપરા, ઉ.વ. ૨૫, ધંધો વાણંદકામ રહે. સરાયા તા ટંકારા જી. મોરબી વાળાને ગોરધનભાઇ કીલુભાઇ મેડા રહે. મીતાણા તા ટંકારા જી. મોરબીવાળાએ કોર્ટ કેસ પાછો ખેંચી લેવા જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text