હળવદ : સરંભડા ગામે જુગાર રમતાં પાચ ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે પતા ટીચતા પાચ શખ્સો ને રૂ ૧૬૯ની રોટડ રકમ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

- text

શ્રાવણ માસ નજીક આવતાની સાથેજ પથંમા જુગટુનો ખેલ ખેલતાં ખેલૈયાઓ પટમાં આવીગયા હોયતેમ આજે તાલુકાના સરંભડા ગામે જુગાર રમતાં પાચ શખ્સો ઝડપાયા છે સરંભડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડામાં જુગાર રમતાં હોવાની બાતમીના આધારે હળદર પોલીસ ના ઈન્ચાર્જ પીઆઇ આઈ.એમ કોઢીંયા ના માર્ગદર્શન હેઠળ ચરાવવા બીટ જમાદાર વસંતભાઈ વધેરા, સંજભાઈ લકુમ, પોગેસભાઈ ગઢવી સહીતના ઓ એ સરંભડા ગામે દરોડા પાડી પતા ટીચતા ધીરૂ ધના કોળી,યોગેસદાન મેકરણભાઈ ગઢવી, જગા રાહુ કોળી,રામજી ઉકા કોળી, રવજી ગણેસ કોળી ને રોકડા રૂપિયા ૧૬૯૩૦ સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ પાચેય શખ્સો ને હળવદ પોલીસ મથકે લાવી ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- text