નવલખી બંદરે પાઈલોટિંગ દરમિયાન ડૂબી જતાં પોર્ટ કર્મીનું મોત

મોરબી : નવલખી બંદરે આજે બાર્જને પાઈલોટિંગ કરાવતી વખતે દરિયામાં ડૂબી જતા પોર્ટ કર્મચારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ નવલખી બંદરે આજે જેટી ઉપર બાર્જને પાઈલોટિંગ કરતી વેળાએ રામજીભાઈ ગાંગાભાઈ ઉલવારણા ઉ. ૫૩ રે. પોર્ટ કોલોની, વીસી ફાટક મોરબી વાળા અકસ્માતે દરિયામાં પડી જતા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

પ્રતીકાત્મક ફોટો