મોરબી ના રવાપર ચોકડી પર પોલીસે અને બાઈક ચાલાક વચ્ચે ટ્રાફિક નિયમન મુદ્દે ઝપાઝપી

- text


મોરબી એ ડિવિઝનના ટ્રાફિક પોલીસ કર્મચારી રાજુભાઈ ભોળાભાઈ બાવળીયા (ઉ.વ. 25) આજે સાંજ ના 5 વાગ્યે રવાપર ચોકડી પાસે ફરજ નિભાવી રહ્યા હતા તે સમયે લક્ષમણભાઇ ગોવિંદભાઇ દેત્રોજાનું બાઈક ટ્રાફિક ના અડચણ રૂપ બનતું હોવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી। આ ઘટના માં ચર્ચાતી વિગતો મુજબ પોલીસે કર્મચારી અને સામાપક્ષના બાઈક ચાલાક ને પણ ઇજાઓ થઇ છે

- text