મોરબીમાં નાનાભાઈએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી મારામારી

- text


મોરબી : મોરબીમાં નાના ભાઈએ પ્રેમલગ્ન કરી યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના માતા પિતા સાહિતનાએ યુવાનના ભાઈને માર મારતા ફરિયાદ નોંધાઇ છે.

આ ઘટનામાં ભોગ બનનાર મુકેશભાઇ દલસુખભાઇ ભંખોડીયા ઉ.૨૭ ધધો-મંજુરીકામ રહે. નીલકમલ સોસાયટી વાળાએ આરોપી (૧)મનુભાઇ (૨) મનુભાઇ ના પત્ની તથા (૩)મનુભાઇની સાસરે છે તે દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાના નાનાભાઇ રજની આરોપીની દિકરી દક્ષા સાથે ભાગી ગયેલા હોવાનો વહેમ રાખી બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદિ હાથના ભાગે તથા સાહેદ જશુબેનને લાકડી વડે જમણા પગે તથા વાસાના ભાગે માર મારી ઢીકા પાટુ નો માર મારી ઇજાઓ પહોચાડી ગુન્હામા એકબીજાને મદદગારી કરી મજે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી ના હથીયર બંધી જાહેર નામા નો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text