કાંતિલાલ અમૃતિયાનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ

- text


 

મોરબી : મોરબી અપડેટનો ચૂંટણી વિશેષ કાર્યક્રમ “શું કહે છે આપણા ઉમેદવારો” અંતર્ગત મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત.. જેમાં તમારી પાસે આટલી બધી મિલકત કેમ વધી ? તમને લોકો શું કામ મત આપે ? મોરબીની સમસ્યા અને વિકાસ માટે શું પ્લાન છે ? તમારી બાહુબલીની છાપ કેમ છે ? આવા અનેક સવાલો સાથેનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોવો…

- text

- text