મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી પદે વાંકાનેર કોળી સમાજના અગ્રણી સુખદેવ ડાભીની નિમણુંક

- text


વાંકાનેર:વાંકાનેર કૉળી સમાજ યુવા આગેવાન સુખદેવભાઇ ડાભી ની મૉરબી જીલ્લા યુથ કૉગ્રેસ ના મંત્રી તરીકે નીમણૂંક થતા વાંકાનેર કૉંગ્રેસ પરીવાર તેમજ વાંકાનેર કૉળી સમાજ ખુશી ની લહેર તેમજ વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદા ,નવઘણભાઇ મેધાણી ,રાજુભાઈ માલકીયા, આબીદભાઇ ગઢવાળા,સકીલભાઇ પીરઝાદા અશ્વિનભાઈ મેઘાણી જગદિશભાઇ કૉબીયા સહીત ના આગેવાનો નીમણૂંક ને આવકારી હતી.

- text