ટંકારા : ઓમ વિધાલયના બાળકોને માસ્ક અને ઉકાળા વિતરણ

- text


ટંકારા:રાજ્ય મા હાહાકાર મચાવતા સ્વાઇનફ્લુના રોગ સામે રક્ષણ માટે ટંકારાની ઓમ વિદ્યાલયના બાળકોને માસ્ક અને ઉકાળા વિતરણ કરવમાં આવ્યું હતું.

સ્વાઇન ફલૂ રોગચાળા અંગે જાગૃતિ અભિયાન શરૂ થયું હોય તેમ ટંકારા તાલુકા પ્રાથમિક શાળા ના શિક્ષકો લિમડા ગ્રુપ આર્ય સમાજ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે ટંકારા ના લતીપર રોડ ઉપર આવેલ ઓમ વિધાલય ખાતે તમામ છાત્રો ને સ્વાઈન ફ્લૂ રોગ થી માહીતગાર કરી માસ્ક અને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text