સીરામીક કારખાનામાં 10 માસનો માસુમ બાળક લોડર હેઠળ કચડાયો

- text


મોરબી :મોરબીના પીપડીરોડ પર આવેલ સ્કાયવ્યું સીરામીક કારખાનામાં મજૂરી કરતા પરપ્રાંતીય દંપતીના દસ માસ ના માસુમ બાળક વંશરાજ ને રેતીના ઢગલામાં સુવડાવી મજૂરી કામે ગયા બાદ લોડર હડફેટે બાળકનું મોત નિપજતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

- text